Video: 120 વર્ષ બાદ એથલેટિક્સમાં ગોલ્ડ મેળવનાર નીરજ ચોપરાને સુરતીઓએ પાઠવ્યા અભિનંદન - Surat news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 7, 2021, 9:11 PM IST

સુરત: ટોક્યો ઓલિમ્પિક 2020 જેવલિન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. નીરજ ચોપરીની આ સિદ્ધી બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ત્યારે એથલેટિક્સમાં 120 વર્ષ બાદ મેડલ મળતા સુરતીઓમાં પણ ખુશીની લહેર પ્રસરી રહી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.