સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત રાજકીય તજજ્ઞો સાથે ETV BHARATની ખાસ ચર્ચા - Gram Panchayat Election news
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે આજે રવિવારે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત વરિષ્ઠ સંવાદદાતા પારૂલ રાવલે રાજકીય તજજ્ઞ પાલા વરુ અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા નીતિન બારોટ સાથે ખાસ ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યની નગરપાલિકામાં કુલ 53.7 ટકા, જિલ્લા પંચાયતમાં 60.44 ટકા અને તાલુકા પંચાયતમાં કુલ 61.83 ટકાની આસપાસ મતદાન નોંધાયું છે.