દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો 31 મેના રોજ શેરડીના ભાવ જાહેર કરશે - Sugarcane prices will be announced
🎬 Watch Now: Feature Video
સુરત: દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો 31 મેના રોજ શેરડીના ભાવ જાહેર કરશે. સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા સુગર મિલો ખેડૂતોને વધુ ભાવ ચૂકવે તેવી શકયતા સેવાઈ રહી છે. ટેકાના ભાવથી 300થી 500 રૂપિયા વધુ હશે. સુગર મિલો ખેડૂતોને 2400 કરોડ રૂપિયા ચુકવશે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની સુગર મિલો પાંચ લાખ ખેડૂતો અને ખેત મજુરોને રોજગારી આપે છે.