જામનગરમાં થયો રૂપિયાનો વરસાદ, લગભગ એક કરોડથી પણ વધુની નોટોની રેલમછેલ !

By

Published : Dec 1, 2019, 12:10 PM IST

Updated : Dec 1, 2019, 3:58 PM IST

thumbnail
જામનગરઃ જિલ્લાના ચેલા ગામમાં આવેલી લગ્નની જાનમાં આશરે એક કરોડ જેટલા રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા. જામનગરથી ચેલા ગામે જાન હેલિકોપ્ટરમાં ગઈ હતી. આ લગ્ન પ્રસંગમાં રૂપિયાનો વરસાદ વરસ્યો હતો. એકથી એક ચઢિયાતી ગાડીમાં આ જાન આવી હતી. લગ્નમાં 2000 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ કરાયો હતો. ચેલા ગામમાં અંદાજે એક કરોડ રૂપિયા ઉડાવવામાં આવ્યા હતા. ઋષિરાજસિંહ જાડેજા નામના યુવાનના લગ્નમાં આ નોટોનો વરસાદ થયો હતો.
Last Updated : Dec 1, 2019, 3:58 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.