કેવડિયાની સ્પીકર કોન્ફરન્સ અંગે રાજકોટના ડૉક્ટરે આપી પ્રતિક્રિયા - રાજકોટના ડૉક્ટર દર્શન સુરાણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 25, 2020, 3:52 PM IST

રાજકોટઃ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે યોજાઈ રહેલી સ્પીકર કોન્ફરન્સ અંગે રાજકોટના ડૉક્ટર દર્શન સુરાણીએ જણાવ્યું હતું કે, હાલમાં જે કોરોના મહામારીની પરિસ્થિતિ છે તે જોતા આવા કાર્યક્રમો યોજાવા ન જોઈએ. સ્પીકર કોન્ફરન્સમાં તો ભાગ લેનારા તમામ મહાનુભાવો દેશના મહત્વના પદો પર બિરાજમાન છે. આથી તેમનું પણ સ્વાસ્થ્ય જળવાઈ તે જરૂરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.