રાજકોટ: શહેર કોંગ્રેસનું હેલ્મેટના કાયદા વિરૂદ્ધ ‘સહી ઝૂંબેશ’ અભિયાન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 2, 2019, 12:37 PM IST

Updated : Dec 2, 2019, 7:30 PM IST

રાજકોટ: શહેર કોંગ્રેસ દ્વારા હેલ્મેટના કાયદા વિરૂદ્ધ ‘સહી ઝૂંબેશ’ કરવામાં આવી હતી. વોર્ડ નંબર-13માં આવેલી સ્વામિનારાયણ ચોકથી શરૂ કરેલી સહી ઝૂંબેશમાં 1 કલાકમાં 2 હજાર કરતા વધારે લોકોએ ફોર્મમાં સહી કરી હતી. હેલ્મેટના કાયદા વિરૂદ્ધ અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલી ‘સહી ઝૂંબેશ’ને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
Last Updated : Dec 2, 2019, 7:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.