પંચમહાલમાં અચાનક વરસાદ, ધરતી પુત્રો ચિંતામાં - પંચમહાલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5230548-thumbnail-3x2-pp.jpg)
પંચમહાલ: ગોધરા સહિત આસપાસના વિસ્તારમાં અચાનક મોડી સાંજે અણધાર્યો વરસાદ વરસ્યો હતો. જેના પગલે રવિ પાક માટે ખેતીની તૈયારી કરતા ધરતી પુત્રો ચિંતામાં મુકાયા છે. એક તરફ ચોમાસા દરમિયાન ભારે વરસાદના પગલે ખેતીને ભારે નુક્સાન થયું છે.