રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજભવનથી મોટેરા સ્ટેડિયમ જવા નિકળ્યા - રાષ્ટ્રપતિ કોવિંદ અમદાવાદની મુલાકાતે
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું આજે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગાંધીનગર રાજભવનથી નીકળીને મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા.