સુરતઃ થર્ટી ફસ્ટની ઉજવણીને લઈ પોલીસ ડ્રોનથી બાઝ નજર રાખશે
🎬 Watch Now: Feature Video
સુરત: શહેરમાં થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને પોલીસ કમિશ્નર અજય તોમરે સખતી બતાવી છે. ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ પર પોલીસ ડ્રોનથી બાઝ નજર રાખશે. પોલીસ દ્વારા સુરતમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં પ્રમાણે 4થી વધુ લોકો ભેગા થઈ શકશે નહીં. કરફ્યૂંનું ચુસ્ત પાલન કરાશે. અજય તોમારે લોકોને ઘરે રહીને ઉજવણી કરવા અપીલ કરી છે. જાહેરમાં ઉજવણી કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. વાહનો અને બીચ પર ખાસ ચેકીંગ થશે. ડ્રોન કેમેરા થકી પણ નજર રખાશે.
Last Updated : Dec 31, 2020, 10:15 AM IST