શ્રાવણના છેલ્લા સોમવારે દ્વારકાના દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભક્તોનુ ઘોડાપૂર ઉમટ્યું - Mahadev
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12983193-thumbnail-3x2-dwarka.jpg)
મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસ આજ રોજ પૂર્ણ થયો થઈ રહ્યો હોય ત્યારે ભક્તો મહાદેવને રીઝવવામાં કોઈ કમી રહેવા દેવા માંગતા નહોઈ ત્યારે દ્વારકા જિલ્લાના છેવાડે આવેલ દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.