મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે - Narayan Rane
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13190987-thumbnail-3x2-9.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના લઘુઉદ્યોગના કેબિનેટ પ્રધાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા જોઈને ખુબ જ ગર્વ થાય છે કે સરદાર પટેલની આ પ્રતિમાની ઉંચાઈ દુનિયામાં સૌથી ઉંચી છે. ગુજરાતમાંથી બેરોજગારી પણ દૂર થશે તે પ્રમાણેનું પરિવર્તન આ કોર બોર્ડ કરવા જઇ રહ્યું છે. ગુજરાતી લોકો મુંબઈમાં દેખાય છે, મરાઠી લોકો ગુજરાતમાં દેખાય છે તે ખુબ સારી વાત છે અને ભારત દેશ એક છે અને એમાં એકતા છે તેનું આ પ્રતીક છે.