ETV BHARAT Exclusive: કોરોના ભગાવવા કરો યોગ સ્વામી અઘ્યાત્માનંદજી સાથે... યોગાભ્યાસ-1
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે સમગ્ર દૂનિયા મુશ્કેલીમાં છે, ત્યારે લોકોને કોરોના વાઇરથી કઇ રીતે છુટકારો મેળવવો તે બાબતે ETV BHARATએ સ્વામી અધ્યાત્માનંદજી સાથે ખાસ વાતચિત કરી હતી અને કોરોના વાઇરસની મહામારીમાં યોગાભ્યાસ કરીને કઇ રીતે કોરોના ભગાડી શકાય તે વિશે માહિતી આપી હતી.
Last Updated : May 12, 2020, 11:36 AM IST