'મહા' વાવાઝોડાના કારણે બેટ-દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ - મહા વાવાઝોડાની અસર
🎬 Watch Now: Feature Video
દ્વારકાઃ મહા વાવઝોડુ હાલ ગુજરાતના સાગરકાંઠા તરફ આગળ રહ્યું છે. ત્યારે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરી કોઈપણ પ્રકારનું જાનમાલને નુકસાન ન થાય તેવા સાવચેતીરૂપે પગલાં ભરવામાં આવ્યા છે. જોકે, દૂર દૂરથી આવતા યાત્રાળુઓમાં દર્શન ન થતા નિરાશા જોવા મળી હતી.