6 મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ અંગે બ્યૂરો ઓફિસથી ચર્ચા - અમદાવાદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10747793-thumbnail-3x2-csac.jpg)
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઇ હતી. ત્યારે બ્યૂરો ઓફિસથી બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે વરિષ્ઠ સંવાદદાતા પારૂલ રાવલે ખાસ ચર્ચા કરી હતી.