મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ અંગે બ્યૂરો ઓફિસથી રાજકીય તજજ્ઞો સાથે ચર્ચા - today latest news in Gujarati

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 23, 2021, 4:01 PM IST

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેને લઇને સવારે 8 વાગ્યે મતગણતરીની શરૂઆત થઇ હતી. ત્યારે બ્યૂરો ઓફિસથી બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે રાજકીય તજજ્ઞો હરેશભાઇ ઝાલા અને દિલીપભાઇ ગોહિલે ખાસ ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.