કેશોદમાં મગરનું દિલધડક રેસ્કયૂ, જુઓ વીડિયો - Keshod news
🎬 Watch Now: Feature Video
જુનાગઢ: કેશોદના મેસવાણ ગામે ઘણા સમયથી મગરને લઈ લોકોમાં ભયનો માહોલ હતો, ત્યારે મેસવાણ ગામે મગર દેખાતા કેશોદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેમાં મગરને એક કલાકની જહેમત બાદ પકડી લેવામાં આવ્યો હતો. આ મગર પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.