મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રાજીનામાં અંગે પ્રતિક્રિયા - ધારાસભ્ય બ્રિજેશ મેરજા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 6, 2020, 2:45 PM IST

મોરબીઃ મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ આપી પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના જુના સાથીદારોએ જે આક્ષેપો લગાવ્યા છે તેના પર પણ પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે કે તેમણે શા માટે રાજીનામું આપ્યું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.