અમદાવાદના ગોતા વોર્ડમાં ભાજપનો વિજય - local body election
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ 21 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. ત્યારે આજે મંગળવારે મતગણતરી થઈ રહી છે. અમદાવાદના ગોતા વૉર્ડમાં ભાજપ પેનલના કેતન પટેલ, આરતી ચાવડા, પારૂલ પટેલ તેમજ અજય દેસાઈની જીત થઈ છે.