જનતા કરફ્યૂ: ભાવનગરવાસીઓએ ઘંટનાદ કરી 'કોરોના કમાન્ડોઝ'નું અભિવાદન કર્યું - appreciated public servants work during janta curfew

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 22, 2020, 11:34 PM IST

Updated : Mar 22, 2020, 11:40 PM IST

ભાવનગરઃ નોવેલ કોરોના વાઇરસ (Covid-19)ના રોગચાળાનો ફેલાવો અટકાવવા તથા તેમના સંબંધિત કામગીરીમાં જોડાયેલા સેવા કર્મીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ અન્ય લોકોની સેવા પરાયણતાને તાળી પાડી, થાળી વગાડી અને ઘંટડી વગાડીને બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા અભિવાદન કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ પણ જોડાયા હતા. શહેરમાં કોરોનાને પગલે વડાપ્રધાનના સંદેશને અનુસરીને લોકો ધાબા પર ચડી ગયા હતા, તો કોઈ પોતાના ઘરની બહાર થાળી વેલન અને ઘંટ લઈને નાદ કર્યો હતો.
Last Updated : Mar 22, 2020, 11:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.