રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે તેવી માગ સાથે નડિયાદમાં ભાજપ દ્વારા ધરણાં - ખેડા ન્યુઝ
🎬 Watch Now: Feature Video
નડિયાદઃ નડિયાદ ખાતે ખેડા જીલ્લા ભાજપ દ્વારા રાફેલ મુદ્દે રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ દેશની જનતાની માફી માંગે તેવી માગ સાથે ધરણાં યોજવામાં આવ્યા હતા. ધરણાં પ્રદર્શનમાં આગેવાનો સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.