રાજકોટમાં અંજલીબેન રૂપાણીએ કર્યુ મતદાન - Municipal corporation Election
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ આજે રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયુ છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિત તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યુ હતું.