અમદાવાદ: 6 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નેશનલ હેન્ડલુમ સીલ કરાયું, આસોપાલવના પણ 9 કર્મચારી કોરોના પોઝિટિવ - positive

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 1, 2020, 8:40 PM IST

અમદાવાદઃ શિવરંજની બ્રિજ અને નહેરૂ બ્રિજ પાસે આવેલા આસોપાલવ શો રૂમના કર્મચારીઓના કોરોના ટેસ્ટ AMC દ્વારા કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 9 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે કોવિડ સેન્ટર મોકલવામાં આવ્યા છે. મંગળવારે વિરાટનગરમાં આવેલા નેશનલ હેન્ડલુમમાં 6 કર્મચારીઓના કોરોના પોઝિટિવ આવ્યા છે જે કારણે આરોગ્ય વિભાગે નેશનલ હેન્ડલુમને સીલ કર્યું છે. જ્યારે અન્ય સ્ટાફના કોરોના ટેસ્ટ આગામી 7 દિવસમાં કરવામાં આવશે. આરોગ્ય વિભાગે કોરોના પોઝિટિવ કર્મીના સંપર્કમાં આવેલા ગ્રાહકોની તપાસની પ્રક્રિયા હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.