સવારે 09ઃ30 વાગ્યે અમદાવાદ મહાનગરપાલિકાની સ્થિતિ - અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2021, 10:13 AM IST

અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં આજે રવિવારે 6 મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં સવારે 09ઃ30 વાગ્યે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 3 ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. જેમાંથી 96 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 46, 24, 592 મતદારો છે. જે પૈકી 24, 14, 451 પુરુષો, 22, 09, 976 મહિલા અને 165 ટ્રાન્સજેન્ડર છે. તમને જણાવી દઇએ કે રાજ્યમાં સરેરાશ અત્યારસુધીમાં 7 ટકા મતદાન નોંધાયું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.