સુરતના ચોક બજાર વિસ્તારમાં કારમાં લાગી આગ - A car caught fire at night in Chowk Bazar area of Surat
🎬 Watch Now: Feature Video

સુરતઃ શહેરમાં આવેલા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે કારમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે, હજુ સુધી આગનું કારણ સામે આવ્યું નથી.