હાઉડી મોદીઃ હ્યુસ્ટનમાં ગરબાની રમઝટ, જુઓ વીડિયો... - ગુજરાતી ગરબા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 23, 2019, 7:48 AM IST

હ્યુસ્ટનઃ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસાથે એક સ્ટેજ પર આવતાની સાથે જ કાર્યક્રમનું મહત્વ ઘણું વધી ગયુ છે, ત્યારે હાઉડી મોદીના કાર્યક્રમમાં ગુજરાતી ગરબાની રમઝટ જામી હતી. તેમજ લોકોએ મન ભરીને ગરબા રમી ગરબાનો આનંદ લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.