આગામી 5-10 વર્ષમાં દેશ 75 ટકા સ્વદેશીકરણ અપનાવી લેશે: DRDO ચેરમેન - Defence Sector in India
🎬 Watch Now: Feature Video

ઈટીવી ભારતના ડેપ્યુટી ન્યૂઝ એડિટર ક્રિષ્નાનંદ ત્રિપાઠીએ ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના ચેરમેન ડૉ. સથીસ રેડ્ડી સાથે એક્સલુઝીવ વાતચીત કરી છે. આ વાતચીતમાં DRDOના ચેરમેને કહ્યું કે, આગામી 5થી 10 વર્ષમાં દેશ 75 ટકા સ્વદેશીકરણ અપનાવી લેશે. જૂઓ આ ખાસ વાતચીત...