જામિયાની સ્પષ્ટતા, અમે કોઈ વીડિયો વાયરલ કર્યો નથી
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: જામિયા મિલિયા ઈસ્લામિયામાં 15 ડિસેમ્બરે પોલીસે વિદ્યાર્થીઓ પર કરેલી કાર્યવાહીના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ હિંસાના સમયે જામિયાના પ્રવક્તા અહેમદ અઝિમે કહ્યું હતું કે, જામિયા વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારનો કોઈ વીડિયો વાયરલ કરવામાં આવ્યો નથી. વહીવટી તંત્ર આવા વીડિયોની ખરાઈ કરતું નથી. ઈ ટીવી ભારત પણ આવા કોઈ વીડિયોની ખરાઈ કરતું નથી.