ઉત્તરાખંડના ધારચૂલાના કોંગ્રેસના ધારાસભ્ય પાણીમાં તણાયા જુઓ વીડિયો... - gujaratinews
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8240816-thumbnail-3x2-qweui.jpg)
ઉતરાખંડ : પિથૌરાગઢ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય હરીશ ધામી પુરથી અસરગ્રસ્ત લોકોના ખબર અંતર પુછી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન નદી પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં તણાયા હતા.પાર્ટીના કાર્યકરો અને તેમની સાથે રહેલા સમર્થકોએ ધારાસભ્યને બચાવ્યા હતા. ધારાસભ્યને સામાન્ય ઈજા પહોચી હતી.ફરજ પર તૈનાત જવાનોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. ઉતરાખંડમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પુરની સ્થતિ સર્જાય છે.