thumbnail

By

Published : Feb 10, 2021, 11:22 AM IST

ETV Bharat / Videos

ચમોલી દુર્ઘટનાઃ ડેમ પર કામ કરી રહેલા મજૂરોને મોત સામે દેખાયું, જૂઓ કેવી રીતે તણાયા

ઉત્તરાખંડઃ રવિવારનો દિવસ, 7 ફેબ્રુઆરી 2021...ચમોલી પર આફત બનીને તૂટી પડ્યો હતો. ઋષિ ગંગા નદીમાં ગ્લેશિયર તૂટી જવાથી આવેલા પૂરને કારણે કહેર સર્જાયો હતો. ETV ભારત પાસે એ વીડિયો છે જેમાં જોશીમઠની નજીક તપોવનમાં NTPC ડેમની ઉપર કામ કરતા મજૂરોને કેવી રીતે પાણીના વહી ગયા હતા તે દર્શાવતો વીડિયો છે. આ દ્રશ્ય જોઈને તમારું હ્રદય કંપી જાય છે. આ મજૂરો ડેમની ઉપર કામ કરી રહ્યા હતા. જ્યારે પૂર આવ્યું ત્યારે આ કમનસીબ લોકોને ભાગવાની પણ તક મળી નહીં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.