સુશાંત કેસ અંગે બોલ્યા રાઉત, તપાસ પૂર્ણ થયા પહેલા અભિપ્રાય લેવો યોગ્ય નથી - શિવસેના પ્રવક્તા સંજય રાઉત
🎬 Watch Now: Feature Video
શિવસેનાના નેતા સંજય રાઉતે સુશાંત સિંહ અને રિયા કેસ અંગે જણાવ્યું કે હવે તપાસ ચાલી રહી છે, હાલ જે આરોપ લગાવવામાં આવ્યા હતા એ પ્રકારની તપાસમાં કોઈ વાત બહાર આવી નથી. તેથી, તપાસ પૂર્ણ થયા પછી જ અભિપ્રાય લેવો યોગ્ય રહેશે. વરિષ્ઠ સંવાદદાતા અનામિકા રત્નાએ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત સાથે ખાસ વાતચીત કરી હતી ...