Exclusive: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે કરી ETV Bharat સાથે ખાસ વાતચીત - તીરથસિંહ રાવત નિવેદન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 9, 2021, 7:24 PM IST

દેહરાદૂન: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે ETV Bharat સાથે રાજ્યના રાજકીય વિકાસ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. રાજીનામું આપ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે પહેલીવાર મીડિયા સાથે વાત કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.