બીજાપુરમાં CAF કેમ્પમાં એક જવાને પોતાના સાથી જવાન પર કર્યો હુમલો - latest news of Chhattisgadh
🎬 Watch Now: Feature Video

છત્તીસગઢ/બીજાપુરઃ જિલ્લાના પરસેગેઢ CAF કેમ્પમાં એક જવાને પોતાના જ સાથી જવાનો પર ગોળીબારી કરી હતી. જેમાં CAFના રવિરંજન નામનો જવાન શહીદ થયો છે. આ હુમલો કરનાર દયાશંકર શુક્લા અને અન્ય 1 જવાન મો.સરીફને ગંભીર ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે, આ ઘટના આંતરિક મનભેદ કારણે થઈ હતી. જેમાં ગુસ્સે ભરાયેલાં જવાને પોતાના જ સાથીઓ પર ગોળી ચલાવી હતી. હાલ, ઈજાગ્રસ્ત જવાનોને સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ સારવાર માટે રાયપુર મોકલવાની તૈયારી થઈ રહી છે.