કલમ 370 નાબૂદ: જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવા સુરક્ષાદળોના પ્રયત્નો..
🎬 Watch Now: Feature Video
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં 370 કલમ નાબૂદ થયા બાદ કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. સરકાર દ્વારા કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લગાવાઈ હતી. જમ્મુ કાશ્મીરનાં પરિસ્થિતિ થાળે પડે તેમજ જનજીવન સામાન્ય થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શાળાઓ પણ શરુ કરવામાં આવી રહી છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિને કાબૂમાં રાખવા સેના અને અર્ધસરકારી દળના જવાનો સુરક્ષા માટે તૈનાત છે.