ગુજરાતીઓ હોય ત્યાં પૂછોમાં...હૈદરાબાદ-સિકંદરાબાદમાં ગાયત્રી મહિલા મંડળ દ્વારા યોજાય છે ગરબા... - ગરબા મહોત્સવ
🎬 Watch Now: Feature Video
સિકંદરાબાદ: શ્રી ગુજરાતી બ્રહ્મસમાજ સોસાયટી હૈદરાબાદ-સિકંદરાબાદ હેઠળના શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા સમાજના સર્વે બ્રહ્મ પરિવારો માટે અનેક વર્ષોથી એક દિવસ માટે ગરબાનું આયોજન કરવામાં છે. ટ્વીન સિટીમાં વસતા સર્વે બ્રહ્મ પરિવારો હોંશભેર ગરબે રમવા આવે છે. કાર્યક્રમમાં અનેક પ્રકારની સ્પર્ધઓનું આયોજન કરવામાં આવે છે અને તેમા વિજેતાઓને ઈનામ આપવામાં આવે છે અને સહુ માટે અલ્પાહારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.