નાગરિકતા સંશોધન બિલ પર શિવસેનાનું રાજ્યસભામાં સસ્પેન્સ - pm modi
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ લોકસભામાંથી પસાર થયા બાદ હવે રાજ્યસભાના સદનમાં આવશે. જ્યાં સત્તાધારી પાર્ટીએ સૌનો સાથ સાથે આ બિલ પાસ કરાવવું લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે. વધું લોકસભામાં સાથી પાર્ટી શિવસેનાએ રાજ્યસભામાં પોતાના વલણને લઈ હજુ પણ રહસ્ય છુપાવેલું છે.
Last Updated : Dec 11, 2019, 2:44 PM IST