રામોજી ફિલ્મ સિટીમાં ઇટીવી ભારત દ્વારા ગરબાનું કરાયું આયોજન - Gujarati Garba in Ramoji Film City
🎬 Watch Now: Feature Video

ન્યુઝ ડેસ્કઃ હૈદરાબાદ સ્થિત ઈટીવી ભારત દ્રારા રામોજી ફિલ્મ સિટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઈટીવી ભારત દેશનું પ્રતિષ્ઠિત ડિઝિટલ મીડિયા પ્લેટફોર્મ છે. 'વન નેશન વન એપ' તરીકે પ્રસિદ્ધ થઇ રહેલા ઈટીવી ભારતમાં હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, તેલૂગૂ, તમિલ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, પંજાબી, અસમિયા, ઓડિયા અને અંગ્રેજી સહિતની 13 મુખ્ય ભારતીય ભાષામાં સમાચાર આપવામાં આવે છે. ઇટીવી ભારતના કર્મચારીઓ મન મુકીને ગરબે ઘુમ્યા હતા.