દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા LGના નિવાસ સ્થાને આપનું પ્રદર્શન - ખરાબ કાનૂન વ્યવસ્થા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6192507-thumbnail-3x2-delhi.jpg)
નવી દિલ્હીઃ દિલ્હીની અનેક જગ્યાઓ પર સોમવાના રોજ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના પર ઓખલા વિધાનસભા વિસ્તારના નેતા અમાનતુલ્લાહ ખાનએ ખરાબ કાનૂન વ્યવસ્થાના કારણે દિલ્હીના લેફ્ટીનેંટ ગવર્નરના ઘર પર પ્રદર્શન કર્યું હતું. અમાનતુલ્લાહ સાથે તેના સમર્થકો પણ મોટી સખ્યામાં હાજર રહ્યા હતા, અને એલ જી વિરૂદ્ધ નારા લગાવી રહ્યા હતા.