લોકડાઉનનું પાલન કરાવવા રસ્તા પર ઉતરી આવ્યા "યમરાજા" - પોલીસ ઇન્સ્પેક્ટરે કોરોના વિશે જાગૃતિ ફેલાવવા યમરાજનો વેશ ધારણ કર્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 19, 2020, 7:51 PM IST

કર્ણાટક: કોરોના અંગે જાગૃતિ ફેલાવવા પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. જેમાં લોકોને જાગૃત કરવા પોલીસ ઇન્સ્પેકટરે યમરાજનો વેશ ધારણ કરીને પોલીસ જીપમાં બેસી આખા શહેરમાં ચક્કર લગાવ્યા હતા. આ દરમિયાન જે કોઇપણ વ્યકિત લોકડાઉનનું ઉલ્લંઘન કરતું જોવા મળ્યું હતું તેના પર પોતાની ગદા વડે પ્રતિકાત્મક રીતે હુમલો પણ કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.