અમારા બંધારણ નિર્માતાઓ પણ સમાન નાગરિક સંહિતાના પક્ષમાં હતા: ડૉ.આદિશ - ડૉ.આદિશ
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ડૉ.આદિશ અગ્રવાલે જણાવ્યું કે, સંવિધાનમાં સંશોધનની જે પ્રક્રિયા છે, તે એટલી સરળ નથી કે કોઇ પણ સંશોધન સરળતાથી થઇ જાય. તેઓએ દેશમાં અત્યાર સુધીમાં થયેલા સંશોધનને લઇને કહ્યું કે, એક લોકતાંત્રિક દેશમાં અલગ-અલગ વિચારોના લોકો હોવા જરૂરી છે.