માર્કેટ રાઉન્ડઅપ: સેન્સેક્સ 86 પોઇન્ટ વધીને બંધ, નિફ્ટી 11,400ની ટોચ પર - HDFC બેંકના શેર
🎬 Watch Now: Feature Video
મુંબઇ: વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેન્કના શેરમાં ભાવવધારાને પગલે બુધવારે સેન્સેક્સ 86 પોઇન્ટ વધીને બંધ થયો હતો. 38,788.51ના સપાટીને સ્પર્શી BSE સેન્સેક્સ 0.22 પોઇન્ટના વધારા સાથે 86.47 પોઇન્ટ પર સ્થિર થયો હતો. તો બીજી તરફ NSE નિફ્ટી 23.05 પોઇન્ટ વધીને 11,408.40 ની સપાટી પર પહોંચ્યો હતો.