અનુરાગ ઠાકુર, કિરેન રિજિજુ સહિત મનસુખ માંડવિયાએ 'પેડલ ફોર હેલ્થ' માટે ચલાવી સાઈકલ - Union Minister Anurag Thakur
🎬 Watch Now: Feature Video
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને કિરેન રિજિજુ 14 ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમથી દિલ્હીના અકબર રોડ સુધી સાયકલ ચલાવી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમની સાથે હતા. આ કાર્યક્રમ 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે આયોજિત' આરોગ્ય માટે પેડલ 'કાર્યક્રમ દરમિયાન યોજાયો હતો.