જળ સંસાધન સંબંધી સંસદીય સમિતીએ અત્યાર સુધીમાં કરેલા કાર્યો પર કોંગ્રેસ સાંસદનો પ્રશ્ન - rajya sabha
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસના રાજ્યસભા સાંસદ મઘુસૂદન મિસ્ત્રીએ અત્યાર સુધીમાં સંસદીય સમિતીએ જળ સંસાધન વિભાગમાં ક્યાં પ્રકારના કાર્યો કર્યા છે, તે અંગેનો પ્રશ્ન પુછ્યો હતો.