શૌર્યગાથા: ફિરોઝશાહ કોટલા કિલ્લામાં બેઠકથી લઈને બોમ્બ ફેંકવા સુધીની કહાની - શૌર્યગાથા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 23, 2021, 8:43 AM IST

નવી દિલ્હી: ચૌદમી સદીમાં તુગલક વંશના શાસક ફિરોઝશાહ તુગલકે ફિરોઝશાહ કોટલા કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતુ. હાલમાં આ કિલ્લો ભારતમાં તુગલક વંશના શાસનનું પ્રતીક છે પરંતુ તેનું ઐતિહાસિક મહત્વ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે પણ સંકળાયેલું છે. આ કિલ્લામાં જ ક્રાંતિકારીઓની તે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેના પરિણામે બ્રિટીશ શાસન સામે ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ રૂપે દેખાઈ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.