વૈજ્ઞાનિક જતિન રાઠોડની ETV ભારત સાથે ખાસ વાતચીત, કહ્યું- ટૂંક સમયમાં જ ચંદ્ર પર માનવીને મોકલાશે - gujarat
🎬 Watch Now: Feature Video
મુંબઇઃ આજે ISROએ ચંદ્રયાન-2નું બપોરે 02:43 કલાકે સફળ લૉન્ચિંગ કર્યું હતું. જે ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે. ભારતે આજે અવકાશમાં ઇતિહાસ રચ્યો છે. આ મિશનથી આપણી યુવા પેઢી ખૂબ જ પ્રભાવિત થશે ત્યારે વૈજ્ઞાનિક જતિન રાઠોડે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી અને કહ્યું કે, એ દિવસ દૂર નથી જ્યારે ચંદ્ર પર માનવી પહોંચશે.
Last Updated : Jul 22, 2019, 9:01 PM IST