thumbnail

ઈસરોના ચેરમેન કે સિવન અમદાવાદની મુલાકાતે, જુઓ શું કહ્યું...

By

Published : Sep 26, 2019, 2:58 PM IST

Updated : Sep 26, 2019, 3:52 PM IST

અમદાવાદઃ ઈસરોના ચેરમેન કે સિવન અમદાવાદની મુલાકાતે છે, ત્યારે સાંજે 4 વાગ્યે સ્પેસ એપ્લીકેશન સેન્ટરની મુલાકાત કરશે. સ્પેસ અને અંતરિક્ષને લગતી વિવિધ ટેક્નોલોજીને લગતી નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં સ્પેસ એન્ડ ટેક્નોલોજી પ્રધાન જીતેન્દ્રસિંહ પણ હાજર રહેશે. આ અંગે ઈસરોના ચેરમેન કે. સિવને શું કહ્યું જુઓ વીડિયો...
Last Updated : Sep 26, 2019, 3:52 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.