ITBP અને CRPFના જવાનોએ ડાન્સ કરી નવા વર્ષનું સ્વાગત કર્યું, જુઓ વીડિયો - ITBP અને CRPF ના જવાનો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 1, 2020, 3:57 AM IST

ન્યૂઝ ડેસ્ક : નવા વર્ષ 2020ના અવસરે સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ હર્ષોઉલ્લાસથી લોકો ઉજવણી કરી રહ્યા છે. 12 વાગ્યાની સાથે જ વિભિન્ન શહેરોમાં આતશબાજી શરૂ થઇ હતી. યુવાઓએ મનમુકીને ડાન્સ કર્યા હતા અને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. આ નિમિત્તે પાર્ટી અને DJ પર લોકોએ ધમાકેદાર ડાન્સ પણ કર્યું હતું, ત્યારે નવા વર્ષના સ્વાગતમાં દેશના જવાનો પણ પાછળ ન હતા. ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ (ITBP) અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના જવાનોએ નવા વર્ષે જોરદાર ડાન્સ કર્યું હતું અને નવા વર્ષનુું સ્વાગત કર્યું હતું. તો આ સાથે ITBPના જવાનોએ ઉત્તરાખંડમાં તો CRPFના જવાનોએ રાયપુર છત્તીસગઢમાં ડાન્સ પાર્ટી કરી નવા વર્ષની ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.