પુણેમાં નશામાં ધૂત યુવતીએ રસ્તા પર ટ્રાફિક જામ કર્યો, વીડિયો વાયરલ થયો - Drunk girl
🎬 Watch Now: Feature Video
પુણેમાં નશામાં ધૂત યુવતીએ રસ્ત પર ટ્રાફિક જામ કર્યો હતો જેનો વીડિયો વાઇરલ થયો છે પુણેમાં તિલક રોડની વ્યસ્ત શેરીમાં મંગળવારે રાત્રે એક નશામાં ધૂત યુવતીએ હંગામો કર્યો. રસ્તા પર પડેલી યુવતી અને પસાર થતા વાહનોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુવતીને રસ્તા પરથી લઈ ગઈ હતી. યુવતી સામે કોઈ કેસ નોંધાયો નથી. છોકરીઓની ઓળખ વિશે કોઈ માહિતી નથી.
Last Updated : Aug 4, 2021, 12:40 PM IST