સિમલામાં 4 ઇંચ જેટલી હિમવર્ષા. જૂઓ વીડિયો - હિમવર્ષા
🎬 Watch Now: Feature Video
હિમાચલ પ્રદેશ: પહાડો પર બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. શિમલામાં મોડી રાતથી હિમવર્ષા થઈ રહી છે. પહાડોની રાણી કહેવાતું સિમલા સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. બરફવર્ષાને કારણે વાહનોની અવરજવર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ છે. શિમલાનાં અનેક માર્ગો પર વાહનના પૈડા થંભી જાય છે. એટલી હદે બરફ છવાઈ ગયો હતો. સિમલામાં 4 ઇંચ જેટલો બરફ પડી ગયો છે, જ્યારે બરફવર્ષા હજુ પણ ચાલુ છે. આકાશમાંથી બરફ પડી રહ્યો છે. લોકો સવારે બરફની મજા માણે છે.