સિકંદરાબાદમાં ગુજરાતી સેવા મંડળ દ્વારા ગરબા મહોત્સવ અને આઠમના હવનનું આયોજન કરાયુ - આઠમના હવનનું આયોજીત કરાયુ
🎬 Watch Now: Feature Video
સિકંદરાબાદ : ગુજરાતી સેવા મંડળ હેઠળના ભગિની મંડળ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં સમાજના મહિલા સભ્યો પ્રથમ નોરતેથી ગરબે ઘુમ્યા હતા. આઠમના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના પ્રમુખ અને સેક્રેટરી સહિતના કમિટી સભ્યો હાજર રહ્યા હતા. ગુજરાતી સેવા મંડળ પ્રત્યેક વર્ષે સિકંદરાબાદમાં વસતા સૌ ગુજરાતીઓમાં ખાસ ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરે છે.