હૈદરાબાદ: મક્કા મસ્જિદમાં પ્રથમ વખત નહીં કરવામાં આવે તારાવીહનું આયોજન - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને તેલંગાણાના હૈદરાબાદની મક્કા મસ્જિદમાં આ વખતે તરાવીહ યોજાશે નહીં. લગભગ 450 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે મક્કા મસ્જિદમાં રમઝાન દરમિયાન તારાવીહનું આયોજન કરવામાં આવી રહ્યું નથી.